ધારીની બજારમાં દિપડાની બિંદાસ લટ્ટાર સી.સી.ટીવીમાં કેદ

હિન્દ ન્યુઝ, ધારી પ્રેમવતી પાસે યોગીઘાટ પરથી દોટ મૂકી નતાળીયા નદીનો પુલ ફલાંગયો ગીરના જંગલ કાંઠે આવેલ ધારી શહેરમાં જંગલી હિંસક પ્રાણીઓની લટ્ટાર સામાન્ય બની ગઈ છે જેનું પ્રમાણ છે. પ્રેમવતીના સી.સી.ટીવીમાં કેદ દિપડાનું કેપ્ચર.   નતાળીયા નદીના કાંઠે જૂના ટોકીઝ સ્થળે આવેલ બી.એ.પી.એસ.સ્વામીનારાયણ મંદિરના રેસ્ટોરન્ટ પ્રેમવતી પર લાગેલ સી.સી.ટી.વી.ફુટેજમાં એક દિપડો કેપ્ચર થયો છે. લગભગ રાત્રીના ૯ઃ૦૦ કલાકે યોગીજીઘાટ પરથી દોટ મૂકીને નતાળીયા નદીનો પુલ ફલાંગતો દિપડો કેમેરામાં જકડાઈ ગયો હતો. બરોબર એજ સમયે પસાર થતી કાર અંદર બેઠેલા મુસાફરો પણ અવાચક બની ગયા હતા. રિપોર્ટર : સંજય વાળા, … Continue reading ધારીની બજારમાં દિપડાની બિંદાસ લટ્ટાર સી.સી.ટીવીમાં કેદ